ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ધર્મ RELIGION
Spread the love



ધાર્મિક પ્રસંગમાં પણ તસ્કરો ચોરી છોડતા નથી. દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે રામદેવપીરના મંડપનું આયોજન કરાયું હતું. જેમાં સૌ ભક્તો ભક્તિમાં લીન હતા ત્યારે જ મોકો જોઈને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ભોગ બનનાર મહિલાઓએ આપેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *