બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

ધર્મ RELIGION
Spread the love



અગાઉની માથાકૂટનો ખાર રાખીને 20 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે અમન અબ્દુલ નાયક નામના 20 વર્ષીય યુવાનને થોડા દિવસો અગાઉ આસિફ જુણેજા અને તારિક જુણેજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બને ભાઈઓએ અમન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જેને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જ્યા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *