જેમ આપણે પહેલા કહ્યું હતું, જો કરોડો રૂપિયા અચાનક તમારા ખાતામાં આવી જાય, તો તમારે તેની સાથે કોઈ પણ જાતની છેડછાડ ન કરવી જોઈએ. તેમજ રુપિયા જોઈને ખર્ચવા કે ક્યાંય ટ્રાન્સફર ભૂલથી પણ ના કરવા જોઈએ. ખરેખર, ડિજિટલ વ્યવહારોના યુગમાં, દરેક વ્યવહાર રેકોર્ડ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ અજાણી રકમ સાથે છેડછાડ કરો છો, તો બેંક અથવા તપાસ એજન્સીઓ તેને સરળતાથી ટ્રેક કરી શકે છે.
