નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

ધર્મ RELIGION
Spread the love



નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ ઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘૂસી જવાની ઘટના બની ચૂકી છે. ત્યારે તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચોક્કસ કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠવા પામી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *