મોર અને કમળના બેક હેન્ડ મહેંદી ડિઝાઇન તમારા હાથને સુંદર બનાશે, સાથે જન્માષ્ટમી તહેવાર માટે એકદમ પરફેક્ટ ટ્રેડિશનલ ટચ પણ આપશે. આ ડિઝાઇનમાં સુંદર પેટર્ન અને ખાલી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તમારા હાથ વધુ ભરેલા અને ડિઝાઇન બનાવવામાં પરેશાની પણ થશે નહીં.
