ખેડા અને બનાસકાંઠામાં પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાએ વીડિયોમાં કરેલી અપીલ પર ઠાકરસી રબારીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી. ઠાકરશી રબારીએ દીકરીના પરિવારને મદદ કરવા બંને સમાજના આગેવાનોને વિનંતી કરી. સાથે જ લગ્ન અંગે નવો કાયદો લાવવા સરકારને પણ અપીલ કરી.
Source link
