ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


SOG દ્વારા આરોપીઓ પાસેથી આશરે 6.5 મિલીલીટર કોબ્રા સાપનું પ્રતિબંધિત ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 5,85,00,000 થાય છે. સમગ્ર મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. સાપના ઝેરનો વૈદ્યકીય ઉપયોગ કાયદેસર અને નિયંત્રિત પરિસ્થિતિમાં સાપના ઝેરનો ઉપયોગ વૈદ્યકીય ક્ષેત્રમાં થાય છે, જેમ કે – બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા, લોહી ગંઠાવવાની દવાઓમાં, હાર્ટ એટેકથી બચાવ માટે, એન્ટી-વેનોમ (સાપ કરડ્યા પછીની દવા) બનાવવા, કેન્સરના ઉપચાર માટે સંશોધનમાં. પરંતુ આ ઝેરનો ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ ગંભીર ગુનો ગણાય છે.SOG દ્વારા આરોપીઓ પાસેથી આશરે 6.5 મિલીલીટર કોબ્રા સાપનું પ્રતિબંધિત ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 5,85,00,000 થાય છે. સમગ્ર મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. સાપના ઝેરનો વૈદ્યકીય ઉપયોગ કાયદેસર અને નિયંત્રિત પરિસ્થિતિમાં સાપના ઝેરનો ઉપયોગ વૈદ્યકીય ક્ષેત્રમાં થાય છે, જેમ કે – બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા, લોહી ગંઠાવવાની દવાઓમાં, હાર્ટ એટેકથી બચાવ માટે, એન્ટી-વેનોમ (સાપ કરડ્યા પછીની દવા) બનાવવા, કેન્સરના ઉપચાર માટે સંશોધનમાં. પરંતુ આ ઝેરનો ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ ગંભીર ગુનો ગણાય છે.

SOG દ્વારા આરોપીઓ પાસેથી આશરે 6.5 મિલીલીટર કોબ્રા સાપનું પ્રતિબંધિત ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 5,85,00,000 થાય છે. સમગ્ર મુદ્દામાલ કાયદેસર રીતે કબ્જે લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની તૈયારી ચાલી રહી હતી. સાપના ઝેરનો વૈદ્યકીય ઉપયોગ કાયદેસર અને નિયંત્રિત પરિસ્થિતિમાં સાપના ઝેરનો ઉપયોગ વૈદ્યકીય ક્ષેત્રમાં થાય છે, જેમ કે – બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા, લોહી ગંઠાવવાની દવાઓમાં, હાર્ટ એટેકથી બચાવ માટે, એન્ટી-વેનોમ (સાપ કરડ્યા પછીની દવા) બનાવવા, કેન્સરના ઉપચાર માટે સંશોધનમાં. પરંતુ આ ઝેરનો ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ ગંભીર ગુનો ગણાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *