કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે જ્વેલર્સને ત્યાં ત્રાટક્યા લૂંટારુઓ

વર્લ્ડ WORLD
Spread the love



મુન્દ્રામાં ધોળા દાડે એક જ્વેલર્સને ત્યાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ થયો છે. શહેરના બારોઈ રોડ પરના રૂદ્રાક્ષ જ્વેલર્સમાં કેટલાક લૂંટારુઓ ગ્રાહકનો સ્વાંગ રચીને આવ્યા હતા અને ત્યારબાદ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના જ્વેલર્સને ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે 4 શખ્સો ગ્રાહકનો સ્વાંગ રચીને દુકાનમાં ધસી આવે છે અને ત્યારબાદ બંદૂકની અણીએ લૂંટવાનો પ્રયાસ કરે છે. જો કે વેપારીએ હિંમત દાખવતા 3 લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા અને એક લૂંટારુને વેપારીએ સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *