બેંકમાં ક્યારે હોય છે લંચ ટાઈમ? 90 મિનિટ સુધી કામ અટકતા ગ્રાહકે પૂછ્યો આકરો સવાલ, જાણો બેંકે શું આપ્યો જવાબ – Gujarati Information | SBI Clarifies Financial institution Lunch Time Guidelines After Buyer Questions 90 Minute Service Delay on Social Media

વિડિઓ VIDEO
Spread the love

SBIનો સત્તાવાર ખુલાસો: કોઈ ‘ફિક્સ’ ટાઈમ નથી: ગ્રાહકની ફરિયાદ પર વળતો જવાબ આપતા SBIના ઓફિશિયલ એકાઉન્ટ પરથી સ્પષ્ટતા કરવામાં આવી કે, બેંકની શાખાઓમાં સ્ટાફ સભ્યો માટે લંચનો કોઈ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો નથી. બેંકે વધુમાં જણાવ્યું કે, લંચ અવર્સ ‘સ્ટેગર્ડ’ (Staggered) હોય છે, એટલે કે સ્ટાફના સભ્યો વારાફરતી લંચ પર જાય છે જેથી ગ્રાહકોનું કામ અટકે નહીં. બેંકના નિયમ મુજબ, કામના કલાકો દરમિયાન ગ્રાહકોની સેવા ચાલુ રહેવી જોઈએ અને લંચના નામે કામ બંધ કરી શકાય નહીં.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *