બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

બાળકને લાગ્યું છે મોબાઈલનું વળગણ? બસ આ 5 ટિપ્સ અપનાવો, ફોન સામે પડ્યો હશે તો પણ નહીં જોવે!

બિઝનેસ BUSINESS
Spread the love


Is Your Child Addicted to Mobile Phones Try These 5 Effective Tips and They Wont Even Look at the ScreenIs Your Child Addicted to Mobile Phones Try These 5 Effective Tips and They Wont Even Look at the Screen

આધુનિક જીવનશૈલીમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ બાળકો માટે તે એક નશા જેવું સાબિત થઈ રહ્યું છે. ઓનલાઈન ક્લાસ હોય કે મનોરંજન, બાળકો કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહે છે. નિષ્ણાતોના મતે, વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બાળકોમાં એકાગ્રતાનો અભાવ, આંખોની નબળાઈ, ઊંઘમાં ખલેલ અને ચીડિયાપણું પેદા કરે છે. જો તમે પણ તમારા બાળકના હાથમાંથી ફોન છોડાવવા માંગો છો, તો કેટલીક સાયકોલોજિકલ ટિપ્સ ખૂબ કામ આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *