પૈસા તૈયાર રાખો! ટર્બો CNG એન્જિન સાથે એન્ટ્રીની તૈયારીમાં છે આ 7 દમદાર કાર; જાણો ક્યારે થશે લોન્ચ – Gujarati Information | 7 Upcoming Turbo CNG Vehicles in India: Mahindra, Renault, Nissan and Skoda

વિડિઓ VIDEO
Spread the love


2. Renault Triber Turbo CNG: રેનો પોતાની સુપરહિટ 7-સીટર ટ્રાઇબરને નવા RGEP પ્લેટફોર્મ પર અપડેટ કરી રહી છે. તેમાં 1.0-લિટર 3-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે સીએનજી સેટઅપ આપવામાં આવશે, જે 100bhp નો પાવર આપે છે. ખાસ વાત એ છે કે આમાં પણ અંડરબોડી સીએનજી ટેન્ક મળશે, જેથી સામાન રાખવા માટે ગાડીમાં પૂરતી જગ્યા જળવાઈ રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *