વિરાટ કોહલી હાલમાં દુનિયાનો સૌથી શ્રેષ્ઠ, અમીર અને લોકપ્રિય ખેલાડીઓ છે.
તે પોતાનામાં એક બ્રાન્ડ બની ગયો છે અને તેની નેટવર્થ રૂ. 1000 કરોડને પાર કરી ગઈ છે.
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પુમા કંપનીના શૂઝ પહેરીને ક્રિકેટ મેદાન પર રમવા આવે છે.
વિરાટ કોહલી ગ્લોબલ સ્પોર્ટ્સ કંપની Pumaનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે જ કંપની તેના માટે શુઝ બનાવે છે.
ભારતીય એક સ્પોર્ટ્સ કંપની DSC અનુસાર વિરાટના શૂઝની કિંમત 20-30 હજારની વચ્ચે છે. (All Picture Credit score : PTI/GEETY/X)





