Upcoming IPO : કમાવવાની મોટી તક ! 1 ડિસેમ્બરથી ખૂલી રહ્યા 12 નવા IPO, 6 કંપની પણ થશે લિસ્ટ – Gujarati Information | Upcomming ipo 12 new public points 6 firms to record beginning December 1 – Upcomming ipo 12 new public points 6 firms to record beginning December 1

વિડિઓ VIDEO
Spread the love

1 ડિસેમ્બરથી શરૂ થતા નવા અઠવાડિયામાં પ્રાથમિક બજાર ખૂબ સક્રિય રહેશે. આ અઠવાડિયે 12 નવા IPO ખુલવાના છે. આમાંથી ત્રણ મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી છે. વધુમાં, નવા અઠવાડિયામાં પહેલાથી જ ખુલેલા ત્રણ IPOમાં રોકાણ કરવાની તક મળશે. ત્રણેય SME સેગમેન્ટમાંથી છે. લિસ્ટિંગની વાત કરીએ તો, આ અઠવાડિયે છ કંપનીઓ શેરબજારમાં ડેબ્યૂ કરશે. ચાલો વિગતો જાણીએ…

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *