રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Journey with tv9 : આ વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે અમદાવાદના આ સ્થળોની ખાસ લો મુલાકાત – Gujarati Information | Journey with tv9 greatest at some point Ahmedabad journey plan for womens day – Journey with tv9 greatest at some point Ahmedabad journey plan for womens day
અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત તમે લઈ શકો છો. સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધીની વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે. તેને જોઈ શકો છો.
1 / 5
અમદાવાદમાં આવેલી અને ભારતભરમાં પ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાત લઈ શકો છો. આ વાવ 5 માળની છે. વાવની અદભૂત કોતરણી મન મોહી લે છે.
2 / 5
તમે એક દિવસનો પ્રવાસ કરી રહ્યાં છો ત્યારે તમારે કાંકરિયા તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીં, બોટિંગ, પ્રાણી સંગ્રહાલય સહિત વિવિધ મનોરંજનના વિકલ્પો છે.
3 / 5
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ સૌથી સુંદર મસ્જિદોમાંની એક માનવામાં આવે છે. જે 15મી સદીમાં બનાવેલી છે. આ મસ્જિદની સ્થાપત્ય ઈન્ડો મુસ્લિમ શૈલીમાં બનાવવામાં આવેલું છે.
4 / 5
અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. ત્યાં નજીકમાં ભદ્રકાળીમાતાના મંદિરમાં દર્શન પણ કરી શકો છો.
5 / 5
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.