Right now Information Dwell: કેરળમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી બનાવવાનું લક્ષ્ય છે : અમિત શાહ

Right now Information Dwell: કેરળમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી બનાવવાનું લક્ષ્ય છે : અમિત શાહ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right now Information Dwell Replace In Gujarati : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ રાજકોટની મુલાકાતે જશે. બપોરે વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન ટ્રેડ શો – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ઉદ્ઘાટન કરશે. આ પછી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય ગુંબજ પરથી બે દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ”નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ વિવિધ સેમિનાર અને રાઉન્ડ ટેબલ યોજાશે.

પીએમ મોદી સોમનાથમાં શૌર્ય યાત્રા સામેલ થયા

વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં શોર્ય ચાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા સોમનાથ સ્વાભિમાન પર્વનો એક હિસ્સો છે, જે 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

  • Jan 11, 2026 14:31 IST

    કેરળમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી બનાવવાનું લક્ષ્ય છે : અમિત શાહ

    અમિત શાહ કેરળના તિરુવંતપુરમમાં છે. કેરળના તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત પર બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વિજય એ અમારું લક્ષ્ય નથી, પરંતુ તે લક્ષ્ય તરફ એક પગથિયું છે. અમારું અંતિમ લક્ષ્ય કેરળમાં કમળના પ્રતીક સાથે સરકાર બનાવવાનું અને ભાજપના મુખ્યમંત્રી લાવવાનું છે. અમારું લક્ષ્ય કેરળને સંપૂર્ણ રીતે વિકસિત બનાવવાનું, કેરળને રાષ્ટ્રવિરોધી શક્તિઓથી બચાવવાનું અને કેરળમાં સદીઓ જૂની શ્રદ્ધાની શક્તિનું રક્ષણ કરવાનું છે… કેરળના લોકો પણ માને છે કે UDF અને LDF આ ત્રણ કામ કરી શકતા નથી; ફક્ત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA જ આ કરી શકે છે…”

  • Jan 11, 2026 14:28 IST

    ઉત્તરપ્રદેશમાં શીત લહેર, 15 જાન્યુઆરી સુધી શાળા બંધ

    ઉત્તર પ્રદેશમાં ભયંકર ઠંડી અને શીત લહેરના કારણે શિક્ષણ વિભાગે નર્સરી થી ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

  • Jan 11, 2026 14:26 IST

    PM મોદી રાજકોટ પહોંચ્યા, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉગઘાટન કર્યું

    વડપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજકોટ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું છે.

  • Jan 11, 2026 10:29 IST

    પીએમ મોદી સોમનાથમાં શૌર્ય યાત્રા સામેલ થયા

    વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં શોર્ય ચાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા સોમનાથ સ્વાભિમાન પર્વનો એક હિસ્સો છે, જે 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

  • Jan 11, 2026 08:26 IST

    પીએમ મોદી આજે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થશે, પછી વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું ઉદઘાટન કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ રાજકોટની મુલાકાતે જશે. બપોરે વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન ટ્રેડ શો – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ઉદ્ઘાટન કરશે. આ પછી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય ગુંબજ પરથી બે દિવસીય “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ”નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ વિવિધ સેમિનાર અને રાઉન્ડ ટેબલ યોજાશે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *