At present Newest information dwell replace 5 June 2026 friday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાત લેવાના છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.
કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 5:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે.
ત્યાર બાદ તેઓ 6.15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
-
Jun 05, 2026 07:13 IST
વડાપ્રધાન મોદી સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે
વડાપ્રધાન મોદી સાંજે 5:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે.
ત્યાર બાદ તેઓ 6.15 વાગ્યા આસપાસ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે. જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
-
Jun 05, 2026 07:12 IST
At present Information Stay: આજે પીએમ મોદી હજીરમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે
PM મોદી બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરશે.
-
Jun 05, 2026 06:51 IST
At present Information Stay: આજે પીએમ મોદી સુરતની મુલાકાતે આવશે
At present Newest information dwell replace 5 June 2026 friday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાત લેવાના છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. જ્યાંથી સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે.
