સુરત સ્ટાઇલ ખસખસ ડુંગળીનું શાક તમે કદી ટ્રાય કર્યું છે? આ રહી સરળ રેસીપી

જીવનશૈલી | જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અથવા રોજિંદા શાકથી કંઈક અલગ અને શાહી સ્વાદ ખાવાનું મન થાય, ત્યારે ખસખસ ડુંગળીનું શાક એક બેસ્ટ ઓપ્શન છે. સુરતી સ્ટાઇલમાં બનતું આ શાક તેના રિચ ટેક્સચર અને અદભુત સ્વાદ માટે જાણીતું છે. ખસખસની ક્રીમી ગ્રેવી અને નાના કદની ડુંગળીનો ગળચટો સ્વાદ જ્યારે મસાલા સાથે ભળે […]

વાંચન ચાલુ રાખો