Well being Suggestions: દારૂ સાથે આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા, નહીંતર થઈ શકે આ બીમારી!
બ્રેડ અને બીયર: મોટાભાગના લોકો બીયર સાથે સેન્ડવિચ, બર્ગર કે બ્રેડમાંથી બનેલી આઇટમ્સ ખાવાનું પસંદ કરે છે. જોકે, બીયર અને બ્રેડ બંનેમાં ‘યીસ્ટ’ (Yeast) હોય છે. જ્યારે આ બંને એક સાથે પેટમાં જાય છે, ત્યારે યીસ્ટનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે પેટ ફૂલવું અને અત્યંત ગેસની સમસ્યા સર્જાય છે. તે પાચનતંત્ર પર વધારાનું દબાણ […]
વાંચન ચાલુ રાખો