સપ્ટેમ્બરમાં ઘરે કુંડામાં ઉગાડો સુંદર મોર્નિંગ ગ્લોરી
સપ્ટેમ્બર મહિનો અમુક ચોક્કસ છોડ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન હવામાન બહુ ગરમ હોતું નથી જેનાથી કેટલાક છોડ ઝડપથી વિકસી શકે છે. જો તમે અત્યારે ફૂલોવાળા છોડ વાવવા માંગતા હોવ તો સામાન્ય ગલગોટા, ગુલાબ કે ચમેલી સિવાય કંઈક અલગ વિચારી શકો છો. એવા છોડ કે જેને બહુ વધારે જગ્યાની જરૂર ન હોય. […]
વાંચન ચાલુ રાખો