શું ટ્રેનમાં દારૂની સીલબંધ બોટલ લઈ જઈ શકાય ? દારૂ લઈ જવાની મંજૂરી છે કે થશે કાર્યવાહી ? જાણો રેલવેના કડક નિયમો – Gujarati Information | Can You Carry Alcohol in Trains in India? Know the Indian Railways Guidelines and Penalties

રેલવે અધિનિયમ, 1989 ની કલમ 165 હેઠળ, ટ્રેનમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર કડક કાર્યવાહીની જોગવાઈ છે. જો કોઈ મુસાફર દારૂ સાથે પકડાય અને તેનો કેસ આ કાયદા હેઠળ આવે, તો તેની સામે આકરો દંડ ફટકારવામાં આવી શકે છે. Source link

વાંચન ચાલુ રાખો