Viral Video: સુરતમાં મહિલાએ પહેલા સાયકલ ચોરી, બીજા દિવસે હાથ જોડી માફી માંગી સાયકલ પાછી મૂકી ગઈ

Viral Video: સુરતમાં મહિલાએ પહેલા સાયકલ ચોરી, બીજા દિવસે હાથ જોડી માફી માંગી સાયકલ પાછી મૂકી ગઈ

સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ સાયકલ ચોરી કરી અને બીજા જ દિવસે પાછી આપી ગઈ. તેણે સાયકલ પરત મૂદી દીધી અને એટલું જ નહીં પણ હાથ જોડીને માફી પણ માંગી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે લોકો મહિલાને ‘સંસ્કારી ચોર’ ગણાવી રહ્યા […]

વાંચન ચાલુ રાખો