એલોન મસ્કનો મોટો સંકેત; X પર કમાણી YouTube કરતા વધુ થશે, જાણો કેવી રીતે?

એલોન મસ્કનો મોટો સંકેત; X પર કમાણી YouTube કરતા વધુ થશે, જાણો કેવી રીતે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્ક એ ફરી એકવાર ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે. મસ્કે સંકેત આપ્યો છે કે X ટૂંક સમયમાં કન્ટેન્ટ ક્રિએટર્સને ચૂકવણીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આ ચૂકવણી YouTube ના સ્તરને પણ વટાવી શકે છે. મૂળ સામગ્રીને સુરક્ષિત કરવાના પ્રયાસો મસ્કનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મોટા […]

વાંચન ચાલુ રાખો