Veg Thukpa Soup Recipe : શિયાળીની કડકડતી ઠંડીમાં સિક્કિમ અને તિબેટનો ફેમસ થુક્પા સૂપ ઘરે બનાવો સરળ રીતે
થુક્પામાં વિવિધ શાકભાજીથી બને છે. તે બનાવવું ખૂબ જ સરળ છે, અને એકવાર તમે તેને બનાવશો, પછી તમને વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તેમાં લસણ, સોયા સોસ અને નૂડલ્સ સાથે વિવિધ શાકભાજીનો સમાવેશ થાય છે. ચાલો તેની સરળ રેસીપી વિશે જાણીએ. થુક્પા બનાવવા માટે નૂડલ્સ, 1/4 ફણસી, 1/2 કપ કોબી, 1/2 કપ ડુંગળી, 1/2 કપ સ્પ્રિંગ […]
વાંચન ચાલુ રાખો