નવરાત્રીમાં ઉપવાસમાં બનાવો સામો ની ઈડલી
navratri farali meals : હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ કરે છે. ઉપવાસ દરમિયાન ભોજનનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ કેટલીકવાર એક જ પ્રકારનો ખોરાક ખાવાથી મન કંટાળી જાય છે. ઉપવાસ દરમિયાન […]
વાંચન ચાલુ રાખો