જાણવા જેવું: હાઈવેની સાઈડમાં લગાવેલા લાલ-પીળા-લીલા રંગના પથ્થરનો મતલબ શું હોય છે? ખૂબ જ કામની છે આ જાણકારી
વાહન લઈને ફરતી વખતે તમે ઘણી વાર રોડ સાઈડ પર લાગેલા અલગ અલગ રંગના પથ્થર જોયા હશે. તેમાં કિલોમીટર અથવા અંતર લખેલું હોય છે. પણ આજે જાણીએ તેના રંગ પાછળનો શું મતલબ છે. તેનો જવાબ 99 ટકા લોકોને ખબર નહીં હોય. Source link
વાંચન ચાલુ રાખો