રામાયણ સીરિયલનું ગુજરાતના ક્યા ગામમાં થયું હતું? જાણો રસપ્રદ વિગત

Ramanand Sagar Ramayan : રામાયણ મૂવીની ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. ધાર્મિક ગ્રંથ રામાયણ આધારિત આ ફિલ્મમાં રણબીર કપૂર પ્રભુ શ્રી રામ, સાઇ પલ્લવી માતા સીતા, યશ લંકા નરેશ રાવણ અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળે છે. અત્યાર સુધી રામાયણ પર ઘણી ફિલ્મ અને સીરિયલ બની છે, પરંતુ 1980ના દાયકામાં રજૂ થયેલી રામાયણ […]

વાંચન ચાલુ રાખો