રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરે મહિલા ડૉક્ટર પર કર્યો હુમલો

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફરજ પર હાજર એક ડૉક્ટરે સહકર્મચારી મહિલા ડૉક્ટર સાથે બોલાચાલી બાદ શારીરિક હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ તબીબોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પીડિત ડૉક્ટરની રજૂઆત અને હોસ્પિટલ તંત્રની પ્રાથમિક […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો