સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે EDએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે EDએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

સુરેન્દ્રનગર: જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે EDએ ચાર્જશીટ દાખલ કરી છે. 1500 કરોડની NA જમીનનો મુદ્દામાં 9 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ હોવાનુંમ તપાસમાં ખુલ્યું છે. Source link

વાંચન ચાલુ રાખો