પ્રીડાયાબિટીસનું નિદાન થાય તો શું કરવું? લક્ષણો શું છે? નેચરલી કંટ્રોલ કરવાની ટિપ્સ
જીવનશૈલી | ટાઇપ 2 ડાયાબિટીસ એ રાતોરાત થતી વસ્તુ નથી. તે આપણી શારીરિક પ્રક્રિયાઓ અને જીવનશૈલી દ્વારા વર્ષોથી વિકસિત થાય છે. ‘પ્રીડાયાબિટીસ’ એ પ્રારંભિક તબક્કો છે જ્યારે બ્લડ સુગરનું લેવલ સામાન્ય કરતા વધારે હોય છે, પરંતુ હજુ સુધી ટાઇપ 2 ડાયાબિટીસ તરીકે સંપૂર્ણ રીતે નિદાન થયું નથી. આ એક મોટી ચેતવણી છે કે આપણા શરીરમાં મેટાબોલિક […]
વાંચન ચાલુ રાખો