બટાકા અને દૂધથી બનાવો કલાકો સુધી નરમ રહેતી રોટલી

રોટલી બનાવવી સરળ છે પરંતુ એકદમ ગોળ, નરમ અને સ્વાદિષ્ટ રોટલી બનાવવી એ પોતે જ એક કળા છે. ઘણીવાર રોટલી બન્યા પછી થોડી જ વારમાં કઠણ કે કડડ થઈ જાય છે, અથવા ક્યારેક તે રબર જેવી ખેંચાય તેવી અને ચાવવામાં મુશ્કેલ બની જાય છે. જો તમારી રોટલી કઠણ થઈ જતી હોય તો તમારે લોટ બાંધવાની […]

વાંચન ચાલુ રાખો