ગુજરાતમાં સિંહ દર્શનનું નવું સરનામું, વન્યજીવ પ્રેમીઓને પડી જશે મોજ

ગુજરાતમાં સિંહ દર્શનનું નવું સરનામું, વન્યજીવ પ્રેમીઓને પડી જશે મોજ

ડાલામથ્થા સિંહના દર્શનનું આ છે નવું સરનામું, જ્યાં મુક્ત વિહાર કરતાં જંગલના રાજાનાં દર્શન થશે. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો ‘બરડા ડુંગર’ સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો છે. સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. કુદરત અને […]

વાંચન ચાલુ રાખો
આકાશી મહેમાનોની ‘વસ્તી ગણતરી’, 100થી વધુ પક્ષીવિદો ઉતર્યા મેદાને

આકાશી મહેમાનોની ‘વસ્તી ગણતરી’, 100થી વધુ પક્ષીવિદો ઉતર્યા મેદાને

કુદરતની અણમોલ ભેટ સમાન પોરબંદરના વેટલેન્ડ્સ અત્યારે વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે. પોરબંદરના જળાશયોમાં ફ્લેમિંગો, કાજિયો, કુંજ, પેલિકન અને કાંકણસર સહિતની અંદાજે 135થી વધુ પ્રજાતિઓ વિહાર કરે છે. આ અદભુત નજારો જોવા માત્ર ભારત જ નહીં, પણ કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોમાંથી પણ પક્ષીપ્રેમીઓ પોરબંદર પહોંચ્યા છે. વિદેશી નિષ્ણાંતો માટે પણ આટલી વિશાળ વિવિધતા […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતની રહસ્યમય ઘટના: પાંચ વર્ષે હત્યારો પકડાયો પણ મૃતક કોણ? આરોપી-પોલીસ બન્ને અજાણ

ગુજરાતની રહસ્યમય ઘટના: પાંચ વર્ષે હત્યારો પકડાયો પણ મૃતક કોણ? આરોપી-પોલીસ બન્ને અજાણ

Final Up to date:Jan 22, 2026 7:54 PM IST પોલીસ તો મૃતકની ઓળખ કરી શકી નથી, પરંતુ હત્યારાને પણ ખબર નથી કે તેણે જે વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો, તે વ્યક્તિ આખરે કોણ હતો? ચાલો, જોઈએ ગુનાની દુનિયાની રહસ્યમય વારદાત વિશે… રહસ્યમય હત્યા પોરબંદર: ગુનાની કાળી દુનિયા અને તેના ઘૂંટાતા રહસ્ય ભલભલાને છક કરી દેતાં […]

વાંચન ચાલુ રાખો
CCTV: માંડ માંડ બચી બાળકી, સ્ટેશન માસ્તર બન્યો દેવદૂત

CCTV: માંડ માંડ બચી બાળકી, સ્ટેશન માસ્તર બન્યો દેવદૂત

પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની જે જોઈને કોઈના પણ શ્વાસ અધ્ધર થઈ જાય. 15મી જાન્યુઆરીના બપોરે પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી. મુસાફરોની અવરજવર વચ્ચે અચાનક ટ્રેન ચાલવા લાગી અને એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. ઊતરતી વખતે ટ્રેન ચાલવા લાગી અને બાળકી લટકી ગઈ, જોકે પ્લેટફોર્મ પર હાજર […]

વાંચન ચાલુ રાખો