ભારતમાં ઘૂષણખોરી કરવાની ફીરાકમાં હતા 9 પાકિસ્તાની, ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા
પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નવ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. ભારતીય જવાનોએ પાકિસ્તાની બોટ “અલ-મદીના” ને અટકાવી અને માછીમારોના વેશમાં આવેલા પાકિસ્તાનીઓને પકડી પાડ્યા. તમામ આરોપીઓને હાલમાં ગુજરાતના પોરબંદર કિનારે લઈ જવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, […]
વાંચન ચાલુ રાખો