નકલી પોલીસની કરામત: ફિલ્મી ઢબે લૂંટની ઘટના, અસલી પોલીસે કર્યો ખેલ ખતમ!
Final Up to date:Feb 03, 2026 4:10 PM IST ચાર લોકોએ મળીને ડ્રાઈવરને ગાળો આપી, ગડદાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે “ચાવી આપી દે, નહીંતર જાનથી મારી નાખીશું”. નકલી પોલીસે વેપારીને ડરાવી લાખોની લૂંટ ચલાવી હતી. કડી: કડીમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી હતી. જ્યાં નકલી પોલીસે વેપારીને ડરાવી લાખોની લૂંટ […]
વાંચન ચાલુ રાખો