કચ્છમાં ટ્રક અને પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, 7 મજૂરોના કરૂણ મોત

કચ્છ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ટ્રક અને પિકઅપ વાહન (બોલેરો કેમ્પર) વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ખાવડા નજીક આવેલા ‘રિન્યુએબલ એનર્જી પાર્ક’ની અંદર સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. ટક્કર કેવી રીતે થઈ? […]

વાંચન ચાલુ રાખો
ભાણીનું મામરું ભરવાના સમયે જ મામાને પીકઅપ વાને અડફેટે લીધા

ભાણીનું મામરું ભરવાના સમયે જ મામાને પીકઅપ વાને અડફેટે લીધા

ઈડરના કાનપુર પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. પીકઅપ ડાલાની અડફેટે આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. એક તરફ ભાણીનું મામેરુ ભરવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે મામેરું ભરવાના દિવસે જ રસ્તો ઓળંગી રહેલા મામાને પીકઅપ ડાલાએ અડફેટે લીધા હતા. જેમા તેમનું કમકમાટી મોત નિપજ્યું છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય […]

વાંચન ચાલુ રાખો