અભિષેક શર્માનો ધમાકો, ગિલની ટીમ સામે 326 ના સ્ટ્રાઈક રેટથી ઝૂડ્યા રન
શેર-એ-પંજાબ ટી20 લીગ 2026 ની 17મી મેચમાં અમૃતસર સુરમાઝના કેપ્ટન અભિષેક શર્માએ શુભમન ગિલની આગેવાની હેઠળની ફાઝિલ્કા ફાલ્કન્સ સામે શાનદાર ઇનિંગ રમી. ભલે તે અડધી સદી ચૂકી ગયો પણ તેણે ક્રીઝ પર તોફાની બેટિંગ કરી હતી. અભિષેક શર્માએ ફાઝિલ્કા સામે 15 બોલમાં 49 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તેણે પોતાની ઇનિંગ […]
વાંચન ચાલુ રાખો