અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન
એક એવા સમયમાં જ્યાં લાખો રૂપિયા લગ્ન પર ખર્ચ કરવા અને ભવ્ય ભોજન વ્યવસ્થા કરવી એ સામાન્ય બની ગયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં આવેલા ચુલી ગામમાં આદિવાસી સંસ્કૃતિ અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે. ઇકો યુનિટી ટ્રાઇબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત બીજા સમૂહ લગ્ન ઉત્સવમાં છ નવદંપતીઓએ માત્ર ₹1 ની પ્રતીકાત્મક […]
વાંચન ચાલુ રાખો