શું અચાનક એવું લાગે છે કે તમારી સાથે પહેલા કંઈક બન્યું છે? દેજાવું ફફેક્ટ એટલે શું?
જીવનશૈલી | આપણા જીવનમાં ક્યારેક એવી વિચિત્ર ક્ષણો આવે છે જ્યારે આપણને અચાનક એવું લાગે છે કે આપણે આ પરિસ્થિતિ, આ લોકો અથવા આ વાતાવરણનો સામનો પહેલા કર્યો છે. પરંતુ તર્ક કહે છે કે આ અનુભવ સંપૂર્ણપણે નવો છે! ફ્રેન્ચ શબ્દ ‘ડેજા વુ’ તરીકે ઓળખાય છે. આ રહસ્યમય અને તીવ્ર લાગણી સદીઓથી સામાન્ય લોકો, વૈજ્ઞાનિકો અને […]
વાંચન ચાલુ રાખો