Navratri 2026 Cures: નવરાત્રીમાં જાસૂદના ફૂલથી કરો આ અચૂક ઉપાય, દૂર થશે મુશ્કેલીઓ અને છલકાઈ જશે તિજોરી

શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર આદ્યશક્તિ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિને સમર્પિત છે. નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે વ્રત-ઉપવાસ રાખે છે અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરે છે. માતા દુર્ગાને લાલ રંગના પુષ્પો અતિપ્રિય છે, જેમાં પણ લાલ જાસૂદનું ફૂલ પૂજામાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રીમાં મા […]

વાંચન ચાલુ રાખો