Rathyatra 2026: રથયાત્રા પર ભગવાન જગન્નાથને માલપુઆ કેમ ધરાવવામાં આવતા નથી? જાણો કારણ
Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાઇ છે. અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જેટલો જૂનો છે. અમદાવાદ જગન્નાથ મંદિરમાં વિવિધત્ત ભગવાનની પૂજા આરતી કરવામાં આવે છે અને માલપુઆનો ભોગ ધરાવવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે […]
વાંચન ચાલુ રાખો