મેકઅપ દૂર કરવા માટે મોંઘા રિમૂવરની જરૂર નથી, ઘરે આ 5 રીતો અપનાવો

Pure Make-up Remover : જો ચહેરા પરથી મેકઅપને યોગ્ય રીતે દૂર કરવામાં નહીં આવે તો ત્વચા શુષ્ક, નિર્જીવ બની શકે છે. આટલું જ નહીં જો મેકઅપ દૂર ન કરવામાં આવે તો ખીલ, બ્લેકહેડ્સ, રોમ છિદ્રો બંધ થવા, બળતરા, લાલાશ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આનાથી સ્કિન પ્રોબ્લેમ વધારે થવાની સંભાવના રહે છે. મેકઅપ છોકરીઓ […]

વાંચન ચાલુ રાખો