નોકરી બદલતા જ પીએફના પૈસા તરત થશે ટ્રાન્સફર, પરંતુ આ ૫ ભૂલો કરી તો આખી રકમ અટકી જશે, જાણો બચવાનો ઉપાય – Gujarati Information | EPFO 3.0 Replace: 5 Errors That Can Cease Your PF Switch After Altering Jobs
રેકોર્ડ્સમાં મિસમેચ: નામ અને જન્મતારીખની ભૂલ: પીએફ ટ્રાન્સફર અટકવાનું સૌથી મોટું અને સામાન્ય કારણ કોઈ ટેકનિકલ ખામી નથી, પરંતુ સરકારી દસ્તાવેજોમાં રહેલી ખોટી વિગતો છે. જો તમારા યુએન (UAN), સરકારી ઓળખપત્ર કે પાન કાર્ડ (PAN Card) માં તમારા નામની સ્પેલિંગ અલગ હશે અથવા જન્મતારીખ મેચ નહીં થાય, તો ઈપીએફઓનું ઓટોમેટિક સિસ્ટમ તેને તરત જ રિજેક્ટ […]
વાંચન ચાલુ રાખો