વડોદરા અને કચ્છની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા અને કચ્છની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજ્યની વિવિધ શાળાઓ અને કોર્ટને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે. ગત 15 દિવસમાં સતત બીજી વખત કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાની કોર્ટને છેલ્લા 15 દિવસમાં સતત બીજી વખત ઉડાવી દેવાની ધમકી મળી હતી. વડોદરા ન્યાય મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી […]

વાંચન ચાલુ રાખો