Jioનો 98 દિવસનો પ્લાન, રોજ મળશે 2GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને JioHotstar – Gujarati Information | Jio 98 day recharge plan get 2GB of excessive pace information day by day limitless calling
શું તમે Jio યુઝર છો અને લાંબા ગાળાની વેલિડિટી ધરાવતો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો? જો હા, તો કંપનીનો ₹999નો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. 1 / 7 આ પ્લાન 98 દિવસની વેલિડિટી આપે છે અને તેમાં કુલ 196GB હાઈ-સ્પીડ ડેટાની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. […]
વાંચન ચાલુ રાખો