ટીમ ઇન્ડિયાને કોની નજર લાગી? વધુ એક ઓપનરની ઇજાએ ચિંતા વધારી, પ્રેક્ટિસ દરમિયાન ઘાતક બન્યો બુમરાહનો બોલ

ટીમ ઇન્ડિયાને કોની નજર લાગી? વધુ એક ઓપનરની ઇજાએ ચિંતા વધારી, પ્રેક્ટિસ દરમિયાન ઘાતક બન્યો બુમરાહનો બોલ

Final Up to date:Feb 11, 2026 11:59 PM IST ભારતીય ટીમના ખેલાડીઓની ફિટનેસ હાલ મોટો ચિંતાનો વિષય છે. કોઈ ઇજાગ્રસ્ત થઈ રહ્યું છે તો, કોઈ બિમાર પડી રહ્યું છે. ત્યારે હવે ઈશાન કિશનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. બુમરાહનો ખતરનાક યોર્કર અમદાવાદ: ભારતીય ટીમના ખેલાડીઓની ફિટનેસ હાલ મોટો ચિંતાનો વિષય છે. કોઈ ઇજાગ્રસ્ત […]

વાંચન ચાલુ રાખો