Rajasthan Royals Possession: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર

Rajasthan Royals Possession: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર

પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે, આદર પૂનાવાલા સાથે મળીને US$ 1.65 બિલિયન (આશરે ₹15,600 કરોડ) ની બોલી લગાવીને રાજસ્થાન રોયલ્સમાં બહુમતી હિસ્સો મેળવ્યો છે. બોલી પ્રક્રિયામાંથી સોમાણી-રોબ વોલ્ટન-શીલા ફોર્ડ હેમ્પ કન્સોર્ટિયમ દોડમાંથી હટી ગયા બાદ તેમણે ગઈકાલે આ સોદો અંતિમ સ્વરૂપ આપ્યો. આ સોદામાં ઓફર કરાયેલ રકમ (US$ 1.65 બિલિયન) […]

વાંચન ચાલુ રાખો