OTT this week | અનિત પદ્દાની ‘હુન્કાર’ થી લઇ આલિયા ભટ્ટની ડોન્ટ બી શાય, કઇ ફિલ્મ અને વેબ સિરીઝ વિકેન્ડ પર જોવી?
મનોરંજન ન્યૂઝ | આ અઠવાડિયાની OTT લાઇન-અપ બધા જોનરા અને રિજનલને આવરી લે છે, જેમાં કોર્ટરૂમ ડ્રામા અને સાયકોલોજીકલ થ્રિલરથી લઈને YA રોમાંસ, લોક હોરર અને દાયકાઓથી ચાલી આવતી તમિલ લવસ્ટોરીનો સમાવેશ થાય છે. અહીં જુઓ લિસ્ટ આ અઠવાડિયે ઓટીટી રિલીઝ હુંકાર (જિયોહોટસ્ટાર) છ પાર્ટની ‘હુન્કાર: ધ રોર’ 17 વર્ષીય મીનુ રાવત (અનીત પદ્દા) પર […]
વાંચન ચાલુ રાખો