તડકામાં કપડાંનો રંગ ફીકો ના પડી જાય, સૂકવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
Defend Garments Coloration : ઉનાળાની ગરમી તેની સાથે ઘણા પડકારો લઈને આવે છે. આ ઋતુમાં કપડાં પર આકરો તડકો પડે છે અને થોડા દિવસોમાં જ કપડાં પોતાનો રંગ ગુમાવી શકે છે. આ માટે સૂકવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી નવા કપડાંને નુકસાનથી બચાવી શકાય છે. ઉનાળાના આકરા તાપમાં કપડાંને સુકવવા પર તેનો રંગ […]
વાંચન ચાલુ રાખો