પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જેમાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ ભોળાનાથની પૂજા-અર્ચના અને જલાભિષેક કરી રહ્યા છે. અવારનવાર જોવા મળે છે કે સવારના સમયે શિવ મંદિરોમાં જલાભિષેક કરવા માટે લાંબી લાઈનો લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એ સવાલ ઊભો થાય છે કે શું સાંજે કે સૂર્યાસ્ત પછી પણ શિવલિંગનો જલાભિષેક કરી શકાય? […]
વાંચન ચાલુ રાખો