મૃત્યુ પહેલાં ધર્મેન્દ્રએ હેમાને શું કહ્યું હતું? અભિનેત્રીએ કર્યો ખુલાસો
મનોરંજન ન્યૂઝ | બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ના નિધનને ઘણા મહિનાઓ થઇ ગયા છે. પરંતુ તેમની યાદ હજુ પણ તેમના પરિવાર, અને અસંખ્ય ચાહકોના મનમાં એટલી જ તેજસ્વી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રી અને સાંસદ હેમા માલિની તેમના પતિની છેલ્લી ઇચ્છા જાહેર કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. સાંસદ હેમા માલિની અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) […]
વાંચન ચાલુ રાખો