ગુજરાત ટાઇટન્સે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા
Gujarat Titans : ગુજરાત ટાઇટન્સે ખાસ ટીમ ડિનર યોજીને ગુજરાત દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ખેલાડીઓ, ટીમના માલિકો, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટના સભ્યોએ એકત્રિત થઈ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટ આપ્યા હતા, જે રાજ્યના સૌથી અનોખા હસ્તવણાટના કપડામાંથી એક તરીકે […]
વાંચન ચાલુ રાખો